National Youth Day 2022: સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ, જાણો કારણ અને ઈતિહાસ
National Youth Day History and Significance: દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ એ ભારતના તે યુવાનો અને નૌજવાનોને...