નસીરુદ્દીન શાહે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સ્ટોરી ખોટી કહી, વિવેક અગ્નિહોત્રીએ આપ્યો આ જવાબ
દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સથી લઈને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં...