VIDEO: લોકોની મદદ માટે ગયેલા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા જ પૂરમાં ફસાયા, હેલિકોપ્ટરથી કરવા પડ્યા રેસ્ક્યૂ
મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યાં હતા. પરંતુ અહીં તેઓ પોતે...