પીએમ મોદીના પ્રવાસ પહેલા વડોદરામાંથી ઝડપાયું નવું આતંકી મોડ્યુલ, ATSએ 4 શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ સજ્જડ સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરેક ગતિવિધિ પર પોલીસ બાજ નજર રાખી...