નર્મદા: શુલપાણેશ્વર વન્ય અભ્યારણમાં રીંછની હાજરી, પીપલોદ રેન્જ વિસ્તારના જંગલમાં મૂકેલા કેમેરામાં કેદ થયા દ્રશ્ય
નર્મદા: નર્મદાના શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ જંગલના ભાગમાં રીંછ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અંગેના પુરાવા પણ...