Mumbai Building Collapse: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં એકનું મૃત્યુ, 12 લોકોને બચાવાયા; 20થી 25 લોકો ફસાયા હોવાની આશંકા
મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં સોમવારે મોડી રાત્રે એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બીએમસીના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા...