કોરોનાની સારવાર માટે 8 મહિનામાં ખર્ચ્યા 8 કરોડ રૂપિયા, વેચાઈ 50 એકર જમીન; તો પણ ન બચાવી શકાયો ખેડૂતનો જીવ
દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ દરમિયાન મધ્યપ્રદેશના રીવાથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં આઠ મહિના પહેલા કોરોના સંક્રમિત...