EDએ રાજ કુંદ્રા સામે દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ, ગયા વર્ષે મુંબઈ પોલીસે કરી હતી ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બિઝનેસમેન રાજ કુંદ્રા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે ગયા વર્ષે 20 જુલાઈના રોજ પોર્નોગ્રાફીના કેસમાં તેમની ધરપકડ કરી...