મોહમ્મદ પયગંબર વિવાદ બાદ વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા, કહ્યું – કોઈનો અંગત વિચાર સરકારનો વિચાર નથી
પયગંબર મોહમ્મદ પર બીજેપીમાં રહેલા નવીન કુમાર જિંદાલ અને નુપુર શર્માના નિવેદન પર દેશ-વિદેશમાં હંગામો મચી ગયો છે. દરમિયાન, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈની...