દેશભરમાં ચાલી રહેલ અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રીની મહત્વની સ્પષ્ટતા, કહ્યું- અગ્નિવીરો માટે આગળનો રસ્તો બંધ નહીં થાય
કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો છેલ્લા કેટલાક દિવસથી બિહાર, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ યોજના હેઠળ સરકારની...