મધ્ય ગુજરાત વડોદરાપાદરાના MLA ની રાજીનામુ આપવાની ચિમકી, કામ નહી થતા હોવાની ફરિયાદથી તંત્ર દોડતું થયુંSudhir Raval25/03/2021 25/03/2021 વડોદરા : ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે નિવેદનઆપ્યું છે કે હું કોગ્રેસનો ધારાસભ્ય હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે. પઢીયારના અનુસાર રાજ્ય સરકાર...