લખતરના સદાદ ગામમાં મનરેગા યોજના હેઠળ પેવર બ્લોકનું કામ શરૂ કરાતા સર્જાયો વિવાદ, ગ્રામજનોએ કર્યો આવો આક્ષેપ
લખતર તાલુકાના સદાદ ગામમાં મનરેગા યોજના હેઠળ પેવર બ્લોકનું કામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, ગામના શ્રમિકોને બદલે બીજા શ્રમિકો દ્વારા...