દુઃખદ ઘટનાઃ પંજાબમાં ઝૂંપડામાં ભભૂકી ઉઠી ભીષણ આગ, અંદર સૂતેલા એક જ પરિવારના 5 બાળકો સહિત 7 લોકો જીવતા ભૂંજાયા
પંજાબના લુધિયાણાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝૂંપડામાં આગ લાગવાને કારણે એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ નીપજ્યાં છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી...