લોકસભામાં 1 દિવસમાં 80 પ્રાઈવેટ મેમ્બર બિલ કરાયા રજૂ, તેમાં યુનિફોર્મ સિવિલ કોડ, શાળાઓમાં સંસ્કૃતનું શિક્ષણ, બેરોજગારી ભથ્થું આપવું સામેલ
શુક્રવારે લોકસભામાં 80 સાંસદોએ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. આ બિલમાં સાંસદોએ યુનિફોર્મ સિવિલ કોડ, સ્કૂલોમાં ફરજિયાત સંસ્કૃત ભણાવવું, મતદાન કરવાની અનિવાર્યતા, બેરોજગારી ભથ્થું...