ચુડાના તીખા અને વઢવાણી મોળા મરચાના ભાવે બોલાવ્યા સીસકારા, 1 કિલોએ 100થી 150નો તીખો ભાવ વધારો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં હાલ મસાલાની સીઝન પુરબહારમાં ખીલી છે. જેમાં રસ્તાઓની સાઇડમાં મંડપ નાખી ઠેર-ઠેર મરચાના સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. લોકો 12 માસ માટે...