મોંઘવારીએ લગાવી આગ! આજે પેટ્રોલના ભાવમાં 85 પૈસા અને ડીઝલના ભાવમાં 75 પૈસાનો વધારો, જાણો કેટલી છે કિંમત
તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 76થી 85 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ...