લખતરનું ઘણાદ ગામ હાઈરિસ્ક મેલેરિયા ગ્રસ્ત જાહેર, દવા છંટકાવ કરવા માટે આરોગ્ય કર્મચારીઓની પહોંચી ટીમ
લખતર તાલુકા હેલ્થ ઓફિસ નીચેના વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઘણાદ ગામમાં મેલેરિયાનો રોગચાળો વધ્યો હતો. ઘણાદ ગામને હાઈરિસ્ક મેલેરિયા ગ્રસ્ત જાહેર કરાયું હતું. પંદર દિવસ...