6,790 કરોડની વેલ્યુએશન ધરાવતી અમદાવાદની આ કંપની ખરીદશે રિલાયન્સ!, જિયોની સાથે ડીલ સંભવ
રિલાયન્સ ગ્રુપે અમદાવાદની ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની ઇન્ફીબીમ એવન્યૂઝમાં મેજોરિટી સ્ટેક ખરીદવા માટે દાખવ્યો છે. માર્કેટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને કંપની વચ્ચે રિટેલ પેમેન્ટ...