મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપ અને શિંદે જૂથમાંથી 9-9 મંત્રી બન્યા; જાણો કોણે કોણે લીધા શપથ
મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. 18 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવામાં આવ્યા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના અને 9 મંત્રીઓ એકનાથ શિંદે...