PHOTO-ખૂબ જ સુંદર છે આ ભારતીય ખેલાડીની રૂમર્ડ ગર્લફ્રેન્ડ, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ
Cricketer’s Love Story: ટીમ ઈન્ડિયાના યુવા ઑલરાઉન્ડર વેંકટેશ અય્યર (Venkatesh Iyer)આ સમયે ટીમના સ્ક્વૉડથી બહાર ચાલી રહ્યા છે. વેંકટેશ પોતાના તાબડતોબ ખેલ માટે ઓળખાય છે....