કોંગ્રેસના રકાસ વચ્ચે આપનું આશ્ચર્યજનક પ્રદર્શન, ભાજપનાં દિગ્ગજ નેતાએ કહ્યું બધો નશો ઉતરી જશે
અમદાવાદ : રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. આજે તેનું પરિણામ હવે આવી રહ્યા...