પરિવર્તન યાત્રાઃ ઇશુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ પોરબંદર કીર્તિ મંદિરની લીધી મુલાકાત, બાપુને પુષ્પાંજલિ કરી અર્પણ
પોરબંદરઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ બની રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરુ કરી દીધો છે. રાજ્યમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ પક્ષ જ ચર્ચામાં...