Akshaya Tritiya 2021: અક્ષય તૃતીયાના દિવસે આ શુભ વસ્તુઓની કરો ખરીદી, ઘરમાં ભર્યો રહેશે ધનનો ભંડાર
હિન્દુ પંચાંગ મુજબ, દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રિયોદશી તિથિએ અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા...