અમેરિકન બ્રાન્ડ Westinghouseએ ભારતમાં લૉન્ચ કર્યા ત્રણ સ્માર્ટ ટીવી, શરુઆતી કિંમત 7,999 રુપિયા
અમેરિકી બ્રાન્ડે ભારતીય બજારમાં એક સાથે ત્રણ નવા સ્માર્ટ ટીવી રજૂ કર્યા છે. ગયા વર્ષે પણ વેસ્ટિંગહાઉસે ભારતમાં નોન-સ્માર્ટ અને સ્માર્ટ ટીવી લૉન્ચ કર્યા હતા....