સ્વર કોકિલા લતા મંગેશ્કરનું નિધન, નામ ગુમ જાયેંગા.. ચહેરા યે બદલ જાયેંગા, મેરી આવાજ હી પહેચાન હૈ…
ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું આજે 92 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા હોવાથી 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં...