ચોટીલાના લાખણકા ગામના દિવ્યાંગ યુવકે દેશનું નામ કર્યું રોશન, બહેરીનમાં યોજાયેલ એશિયન યુથ પેરા ગેમ્સમાં જીત્યો સિલ્વર મેડલ
સુરેન્દ્રનગરઃ બહેરીનમાં 2થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સ 2021માં ચોટીલાના લાખણકા ગામના રાહુલ જોગરાજીયાએ 100 કિલો પાવર લીફટીંગમાં સિલ્વર મેડલ જીતીને...