કુંવરજી બાવળિયાની કથિત ઓડિયોક્લિપ વાયરલ, કહ્યું- પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાઓના વિવાદિત નિવેદનોના કારણે ગરમાવો જોવા મળી રહ્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાદ આજે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની કથિડ ઓડિયો...