યુક્રેનમાં યુદ્ધ જીતવા અધીરા થયા પુતિન, કિમ જોંગ પાસેથી માંગી શકે છે ભાડાના સૈનિકો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર તેમના આક્રમણમાં મદદ માટે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તરફ વળવાનું વિચારી રહ્યા છે. રશિયાના અહેવાલો અનુસાર પુતિન...