માંડ-માંડ બચી બે ટ્રેનો!: ‘કવચ’એ રેલવેને 380 મીટર પહેલા રોકી, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ હતા સવાર, જુઓ વીડિયો
ભારતીય રેલવેની સલામતી ઈતિહાસમાં આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. શુક્રવારે બે ટ્રેનો એકબીજા સાથે અથડાય એ પહેલા અમુક મીટરના અંતરે રોકાઈ ગઈ હતી. હકિકતમાં આ...