કરૂણા અભિયાન 2022: ઉત્તરાયણ પર તમને ક્યાંય ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક આ નંબર પર કરો કોલ
તા-12-01-2022 આગામી મકર સંક્રાંતિના તહેવારના અનુસંધાને વન વિભાગ, પશુપાલન વિભાગ તથા જીવદયા પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી કરૂણા અભિયાન યોજાઈ રહ્યું છે. જેના અનુસંધાને...