ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ એલર્ટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મહત્વની બેઠક; DGP સહિતના અધિકારીઓ હાજર
ગાંધીનગરઃ ઉદયપુરમાં ધોળે દિવસે દરજી કન્હૈયાલાલની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં અલર્ટ જાહેર છે. ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તૈનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ...