Afghanistan: કાબુલમાં ગુરુદ્વારા પર આતંકી હુમલો, ઘણા લોકોના ઈજાગ્રસ્ત થવાની આશંકા, ઘટનાસ્થળે પહોંચી ગયા તાલિબાની લડવૈયાઓ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ગુરુદ્વારા પર અંધાધૂંધ ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં 25 લોકોના ઈજાગ્રસ્ત થવાની આશંકા છે. એક અખબારે...