જૂનાગઢ સાંપ્રત સંસ્થાએ બિહારના મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતી સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જૂનાગઢમાં સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ અનાથ બાળકો આવે છે. સંસ્થાના પ્રયાસોથી બાળકોના વાલી મળી રહે...