Jayeshbhai Jordaar Release: રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ ધૂમ મચાવવા તૈયાર, આવી ગઈ રિલીઝ ડેટ
યશ રાજ ફિલ્મ્સે બોલિવૂડ એક્ટર રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા...