જયરાજસિંહ પરમાર ભાજપમાં થયા સામેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખેસ પહેરાવીને કર્યું સ્વાગત
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા જયરાજસિંહ પરમાર આજે ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે ભાજપના પ્રદેશના નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કરી લીધો છે. મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા...