જન જાગરણ અભિયાનઃ ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા રૂપકડા ભ્રામક સૂત્રો આપીને ભાજપ સરકારે મેળવી સત્તા, સરકારના નિષ્ફળ શાસનને ઉજાગર કરશે કોંગ્રેસઃ અમિત ચાવડા
મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવનાર ”જન જાગરણ અભિયાન” અંગે પત્રકાર...