Jammu Kashmir Encounter: અવંતીપોરા અને શ્રીનગરમાં ચાર આતંકવાદીઓનો ખાત્મો, ત્રણ દિવસમાં 10 આતંકવાદીઓને કરાયા ઠાર
દક્ષિણ કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં ગુરુવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ કાશ્મીરી...