બારામૂલામાં વાઈન શોપ પર હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ, એકનું મૃત્યુ, ત્રણ લોકો ઘાયલ
જમ્મુ કાશ્મીર (Jammu kashmir)ના બારામૂલા જિલ્લામાં વાઈન શોપ પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કરતા અફરાતફરી મચી જવા પામી હતી. આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ...