નર્મદા: ફર્લો રજા પર મુક્ત પાકા કામનો કેદી ફરાર, તિલકવાડાના સિંધીયાપુરા ગામના આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સિંધીયાપુરા ગામનો કેદી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ આરોપી 14...