ટ્વિટરની મનમાની પર નવા આઇટી મંત્રીએ આપ્યો સખ્ત સંદેશ, કહ્યું માનવા પડશે કાયદા
મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન પામનારા નવા મંત્રીઓ હવે ધીરે ધીરે તેમના મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા છે. જેમાં રવિશંકર પ્રસાદની જગ્યાએ નવા સૂચના પ્રસારણ (IT) મંત્રી...