સાવધાનઃ ભારતીય પોસ્ટ વિભાગે નકલી વેબસાઈટ અંગે ગ્રાહકો માટે જારી કરી એડવાઈઝરી, કહ્યું- ભૂલથી પણ શેર ન કરતા જાણકારી
સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલી નકલી વેબસાઈટ અને યુઆરએલને લઈને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા જાહેર હિતમાં ચેતવણી જારી કરવામાં આવી છે. ઈન્ડિયા...