T20 World Cup : પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, આ કારનામું કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આઈસીસી વિશ્વ કપ 2021માં અત્યાર સુધી આ ટીમે ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી...