Chessable Masters: 16 વર્ષના પ્રજ્ઞાનંદે ત્રણ મહિનામાં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યા, કાર્લસન એક ભૂલથી હારી ગયા મેચ
ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ રમેશપ્રભુએ 2022માં વર્લ્ડ ચેમ્પિયન મૈગનસ કાર્લસન સામે બીજી જીત નોંધાવી છે. ચેસેબલ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં નોર્વેના કાર્લસને મોટી ભૂલ કરી અને પ્રજ્ઞાનંદે...