RRB-NTPC Result: પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓને મારવા બદલ 6 પોલીસકર્મી સસ્પેન્ડ, પટનામાં ખાન સર સહિત ઘણા કોચિંગ સેન્ટર્સ સામે કેસ નોંધાયો
રેલવે પરીક્ષાને લઈને પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓને માર મારવાના મામલે છ પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે એસએસપીએ આ ઘટનાને લઈને રાજનીતિક ષડયંત્રની આશંકા વ્યક્ત કરી...