GPSCના ચેરમેનની ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપાયો, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ખાલી હતું આ પદ
ગાંધીનગરઃ નલિન ઉપાધ્યાયને GPSCના નવા ચેરમેન નિયુક્ત કરાયા છે. દિનેશ દાસા નિવૃત થતાં નલિન ઉપાધ્યાયને આ ચાર્જ સોંપાયો છે. દિનેશ દાસાની નિવૃત્તિ બાદ આ...