19મી એપ્રિલે કેવડિયા ખાતે યોજાશે ‘પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ એક દિવસીય સમર મીટ’, રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાશે
તા-16-04-2022 કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કેવડિયાના ટેન્ટ સિટી-1 ખાતે આગામી તા. 19 એપ્રિલ-2022ના રોજ સવારે 10:00થી બપોરે 1:00 કલાક સુધી...