Hanuman Chalisa Row: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને રાહત, સેશન્સ કોર્ટે શરતો સાથે આપ્યા જામીન
હનુમાન ચાલીસા મામલે સેશન્સ કોર્ટે બુધવારે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને જામીન આપ્યા છે. રાણા દંપતીને 50 હજારના અંગત...