NEET Counseling: દેશભરની હોસ્પિટલોમાં આજે OPD રહેશે બંધ, ડોક્ટરો હડતાળ પર
NEET કાઉન્સેલિંગમાં વિલંબની સામે શનિવારે દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે. શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનોએ આની જાહેરાત કરી છે, જે બાદ સફદરજંગ હોસ્પિટલ, આરએમએલ...