દરિયાખેડૂનાં હર્ષાશ્રુઃ પાંચ-પાંચ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા
પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ આજે માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા...