દેશના આ એરપોર્ટ પર કરવામાં આવે છે ‘સંસ્કૃત’માં એનાઉન્સમેન્ટ, સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે મુસાફરો; જુઓ Video
Announcement In Sanskrit At Varanasi Airport: જો તમે ભવિષ્યમાં કોઈપણ સમયે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લો છો, તો તમને સંસ્કૃત ભાષામાં...